• ઓછામાં ઓછા ૮ કેરેક્ટર કે તેનાથી વધારેથી પાસવર્ડ બનાવો. જેટલા વધારે આંકડા હોય તેટલો વધારે મજબૂત આપણો પાસવર્ડ બને.
  • Use various combinations of characters while creating a password. For example, create a password consisting of a combination of lowercase, uppercase, numbers and special characters etc..
  • ડીક્ષનરીમાંના શબ્દોનો ઉપયોગથી દૂર રહો. તેને સરળતાથી તોડી શકાય છે.
    એવો પાસવર્ડ બનાવો કે જે યાદ રાખી શકાય. તેનાથી પાસવર્ડ ક્યાંક લખી રાખવો કે જે સલાહભર્યું નથી, તેને ટાળી શકાય છે.
  • પાસવર્ડ અનુમાન કરવામાં મુશ્કેલ હોવો જોઈએ.
  • ૨ અઠવાડિયે એકવાર પાસવર્ડ બદલો અથવા જયારે તમને કોઈ શંકા જણાય કે કોઈ તમારો પાસવર્ડ જાણે છે.
  • પહેલા ઉપયોગમાં લીધેલો પાસવર્ડ બીજી વખત ઉપયોગમાં ન લો.
  • જયારે કોઈ તમારી બાજુમાં બેઠું હોય ત્યારે પાસવર્ડ દાખલ ના કરો.
  • તમારા એકાઉન્ટના પાસવર્ડ માટે આજુબાજુમાં દેખાતી વસ્તુઓના નામનો ઉપયોગ ના કરો.
Page Rating (Votes : 0)
Your rating: